નવો અહેવાલ રજૂ કરો |
પ્રવર્તમાન અહેવાલ અંગે અનુસરણ |
વિશ્વભરમાં સંસ્થાઓને અનામી, ખાનગી હૉટલાઇનો પૂરી પાડવી
EthicsPoint (એથિક્સપૉઇન્ટ)નું લક્ષ્ય છે એ વાતની ખાતરી કરવી કે આપ આપનું અનામીપણું તેમજ ખાનગીપણું જાળવીને અનૈતિક અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓને લગતા મુદ્દાઓ અને ચિંતાઓ વિશે સંસ્થાના વ્યવસ્થાપન અથવા સંચાલક મંડળ (બોર્ડ ઑફ ડિરેક્ટર્સ)ને જણાવી શકો. EthicsPoint (એથિક્સપૉઇન્ટ) એ યુનાઇટેડ સ્ટેટ્સના વાણિજ્ય વિભાગ દ્વારા યુરોપિયન યુનિયન (EU)ની ગુપ્તતા પહેલો અને અન્ય વૈશ્વિક ગુપ્તતા નિર્દેશો અંગેનો વહીવટ કરવા અમલમાં મૂકાયેલા સુરક્ષા ઉપાયો ધરાવતા હૉટલાઇન પ્રોવાઇડર તરીકે સુરક્ષિત સંગ્રહ માટે પ્રમાણિત (સેફ હાર્બર સર્ટિફાઇડ) છે. અમે મુદ્દાઓ અને ચિંતાઓ અંગેનું રિપોર્ટિંગ શક્ય એટલું સરળ અને અજટિલ બનાવવાનો અથાગ પ્રયત્ન કરીએ છીએ. નીચેના વેબ પૃષ્ઠો દરેક પગલે આપનું ખાનગીપણું અને અનામીપણું જાળવતાં આપને સમગ્ર પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન પૂરું પાડશે. આપનો અહેવાલ સુપરત કરવા માટે આ પગલાં અનુસરો:
આપનો અહેવાલ સુપરત કર્યા પછી આપને એક રિપોર્ટ કી ફાળવવામાં આવશે. આપનો પાસવર્ડ અને રિપોર્ટ કી આપના અહેવાલ અંગે આપને અનુસરણ કરવાની છૂટ આપશે. |